બુઢાપા સુધી વાળ સફેદ ન થવા દેવા હોય તો આ તેલ લગાવો.
નમસ્કાર મિત્રો તમારું આર્યુવેદિક ગુરુમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે તમને જણાવીશું કે જે આપણા અકાળે સફેદ વાળ થઇ જાય છે અને તે સફેદ વાળ આપણા શા માટે થાય છે ? મિત્રો આપણા વાળ નિરંતર કાળા રાખવા હોય તો આપણે કેટલાક અનુભવ શાસ્ત્રોક્ત તેલની વાત કરવાની છે. આપણે આ પદ્ધતિ પ્રમાણે આપણી વૃતિમાં આપણે આ લાવી શકાય તો આપણે ઘડપણ સુધી આપણા વાળ સફેદ નહી થાય એવી વાત આપણે આજે કરવાની છે.
નાની ઉમરમાં વાળ સફેદ થવાના કારણો.
આજકાલ નાની ઉમરમાં આપણા વાળ સફેદ થવા તે પણ આજે મોટો પ્રશ્ન બની જાતો હોય છે. નાની ઉમરમાં કોઈપણ દીકરા- દીકરી હોય છે તેના માથામાં સફેદ વાળ થઇ જાય છે, વાળ ખરવા મંડે છે, વાળ પિંગળ થઇ જાય છે અને આપણા વાળ ફાટી જાય છે. મિત્રો નિરંતર આ સમસ્યા ઘણા લોકો ને થતી જોવા મળતી હોય છે અને તે મનમાં ને મનમાં મુંજાય જતા હોય છે અને તે આ સમસ્યા નિવારણ લાવવા માટે તેનો ઘરેલું ઉપાય આપણે કરવો જોઈએ. સફેદ થવાના અનેક કારણો જોવા મળતા હોય છે. એમાંનું એક કારણ છે કે આપણે માથામાં આપણે ક્યારેય અપને તેલ જ નાખતા નથી. મિત્રો આપણે જે બહારના આપણે તેલ નાખીઓયે છીએ અને જે સુંગધી તેલ આપણે નાખતા હોય છે તે આપણા વાળ માટે ભુજ નુકશાન કરતી હોય છે. જે આપણે આ બધા તેલ નાખીએ છીએ જે કેમિકલ્સ અને સુંગધ આપતી કોઇપણ આપણે દ્રવ્ય તેની અંદર નાખ્યું હોય એવા તેલ આપણે આપણા વાળમાં નાખતા હોય છે. આપણે સુંગધ આપણે શોખીન છીએ પણ મિત્રો એ પ્યોર તેલ હોતું નથી.તેલની પરંપરા મુજબ અપને તેલ નાખીએ છીએ તો તેમાં કોઈપણ પ્રકારની અકુદરતી સુંગધ આવતી નથી એમ આર્યુવેદિક શાસ્ત્રો કહે છે. આજે તમને તેલ બનાવાની રીત કયું તેલ આપણા માથામાં અપને નાખીએ અને કયું તેલ આપણે માથામાં ન નાખીએ તેવા કેટલાક અમારા અનુભવો તમને બતાવવા માંગુ છું.
વાળ સફેદ દુર કરવા માટે આ તેલ લગાવો.
કાળા તલનું તેલ લગાડવાથી વાળ કાળા થઇ જતા હોય છે.
તેલ બનાવામાં માટે સૌપ્રથમ કોઈપણ ઔષધીઓને કાળા તલના તેલમાં જ સિદ્ધ ઔષધીઓ કરવી જોઈએ. તે કાળા તેલનું તેલ આપણે દેશી પદ્ધતિ આપણે કાઢ્યું હોય તો તે આપણા માથાના વાળ માટે તે બહુજ ઉત્તમ રહયું હોય છે. કારણ કે મિત્રો કાળા તલનું તેલ માં અનેક પ્રકારના ત્રિદોષ રહેલા જોવા મળતા હોય છે. આપણી હોજરી પણ સ્મસ્થિત રાખવા માટે પણ તેમાં ગુણ રહેલા જોવા મળતા હોય છે. હોજરી આપણી સારી રહે અને આપણી ચયાપાંચન ની ક્રિયા સારી હોય તો આપણા વાળ ને કોઈપણ પારકાની નુકશાની થતી નથી. મિત્રો નગોડ, ભાંગરો અને કરંજ અને તેમાં કપૂર કાજલી, અનંતમૂળ કુદરતી સુંગધ માટે આપણે સુખડ નાખી શકાય છે. જેમાં આપણે નગોડના પાન અને ડુંખ કુણા પાન આ ત્રણેય નો રસ કાઢી અને જો કાળા તલ નું તેલ બે શેર હોય તો આપણે દસ શેર થી બાર શેર સુધી આપણે નગોડ નું તેલ કાઢી તેણે કાળા તેલમાં સિદ્ધ કરવાનું હોય છે. આ બધો જ રસ નગોડ માં બળી ગયા પછી આ તેલ પાકી ગયેલું ગણાતું હોય છે. જો તમે નગોડ નું સિદ્ધ કરેલું તેલ વાળમાં નાખવાથી આપણા વાળ એકદમ કાળા થઇ જતા હોય અને ક્યારેય ખરવામાં પણ તફલીફ થતી નથી. આ તેલ આપણે રાત્રે નિત્ય નાખવાથી આપણા વાળ કળા થઇ જતા હોય છે અને માથાના દુખાવામાં પણ રાહત મળતી હોય છે. આ તેલનું નશ્ય નાકના બંને નખોરોમાં આપણે કરવું જોઈએ અને આપણે દરરોજ રાત્રે સુતી વખતે ગાયના ઘી આપણે પગના તળિયે આપણે ઘસવું જોઈએ. આજ રીતે મિત્રો ભાંગરો ના તેલનો આપણે ઉપયોગ કરવો જોઈએ.
ભાંગરાનું તેલ વાળમાં નાખવાથી પણ કાળા વાળ થઇ જતા હોય છે.
લીલો ભાંગરો ચોમાસાની સીજનમાં સારી રીતે જગ્યાએ ખેતરોમાં પણ જ્યાં સુધ પાણી ખેતરોમાં ભર્યું એ જગ્યાએ ઉગ્યો હોય છે તે કુણા ભાંગરો લઇ તેનો રસ કાઢી અને એ પણ આપણે એક શેર તેલ સિદ્ધ કરવું હોય જે કલા તાલ નું તેલ આપણે છ થી આંઠ શેર તેલ ની અંદર આપણે સિદ્ધ કરેલું તેલ અને ભાંગરાનો ક્લ્કથી સરસ મજાનું તેલ બનશે જે આપણા માથામાં ભરવાથી તરત જ સફેદ થયેલા વાળ આપણા અકાળે થઇ ગયેલા હોય તે કુદરતી રીતે કાળા થવા માંડશે એનું પણ આ તેલ નું પણ નશ્ય કરી આપણે નાક માં નાખવામાં રહેતું હોય. મિત્રો જયારે આ બંને તેલ આપણે સિદ્ધ કરીએ છીએ ત્યારે જે છાણા- લાકડાનો ચૂલો કરી અને તેણે સિદ્ધ કરી આપણે લોખંડના વાંચન માં આપણે તેલ બનવાનું હોય છે. એજ રીતે આપણે તેલ બનાવાનું હોય છે અને આજ તેલ આપના માથામાં નાખવાનું હોય છે. તેમાં પાને કપુરકાસલી પણ નાખવાની હોય છે, અનંતમૂળ પણ નાખવામાં આવતા હોય છે. જેમાં આપણે કુદરતી સુંગધ લાવવા માટે આપણે સુખડ પણ આપણે નાખી શકાય છે. મિત્રો આપણા વાળ સફેદ થવા માટે આપણા વાળ જવાબદાર નથી. સવાર સાંજ અમારા અનુભવ પ્રમાણે જે પ્રયોગ કર્યા છે તેમાં નિત્ય ભાંગરાનો રસ આપણે તલની સાથે પણ ખાવાથી પણ વાળ કાળા થઇ જતા હોય છે. જો અપને હરડે નો મુરબો અને આમળાનો મુરબો ખાવાથી પણ આપણા જે વાળ અકાળે સફેદ થયા હોય છે તે પાછા કાળા યહી જતા હોય છે. મિત્રો અમે તમને એક સરળ અને સાદો પ્રયોગ બતાવીએ છીએ જે આપ પણ કરી શકો છો. જેમાં અપને ફણગાવેલા ઘઉં આપણે નિત્ય સેવન અને એક વરસ ખાવાથી પણ અકાળે થયેલા સફેદ થયેલા વાળ પણ કાળા થઇ જતા હોય છે. મિત્રો આપણે તેલનો પ્રયોગ આપણે સરસ રીતે કરવાનો છે જેને આપણે નાકમાં નશ્ય કરવાનો છે. તેની સાથે સાથે ગળો, ગોખરો અને આમળા જેને રસાયણ ચૂર્ણ ગણવામાં આવે છે. આ તેલનો પ્રયોગ કરતી વખતે આપણે નિત્ય સવાર સાંજ રસાયણ ચૂર્ણ પણ આપણે ત્રિફલા ચૂર્ણની સાથે આપણે લેવાનું છે.
આ રીતે આપની આ પદ્ધતિ જે રીતે પરંપરા રીતે આપણા વાળ ને આપણે સાચવી શકશું અને આપણા વાળને નિરંતર કાળા રાખી શકીએ છીએ અને એની સાથે આપણે રાજી રહેવાનું છે. કોઈપણ પ્રકારની ચિંતા આપણા મગજમાં લાવવાની નથી. જે સમયે થવાનું હોય છે તે સમયે તે બધું થઇ જતું હોય છે. એ વાત સિદ્ધ ગણી આપણે આપણા મન ઉપર કોઇપણ ભાર રાખ્યા વગર નગોડ અને ભાંગરો આ બંને નો ક્લ્ક આપણે સ્વીકાર કરીશું અને આપણે કાળા તલના તેલમાં આપણે સિદ્ધ કરેલો ભાંગરો અને નગોડ આપણે ઉકાળશું અને તેનું તેલ બનાવીશું તો આપણા વાળ અવશ્ય કાળા રહેશે. આપણા વાળ જે અકાળે સફેદ થઇ જતા હોય છે તે પણ તુરંત જ કાળા થવામાં મદદ કરશે અને આપણા વાળ પણ કાળા ભમ્મર થવા માંડશે.
0 Comments