99 % બ્લોક નસો ખોલી દે આ વનસ્પતિનું પાન જે હદયરોગ, કોલેસ્ટ્રોલ, બલ્ડપ્રેશર ને નિયત્રણ.

   
99 % બ્લોક નસો ખોલી ડે આ વનસ્પતિનું પાન જે હદયરોગ, કોલેસ્ટ્રોલ, બલ્ડપ્રેશર ને નિયત્રણ.

99 % બ્લોક નસો ખોલી દે આ વનસ્પતિનું પાન જે હદયરોગ, કોલેસ્ટ્રોલ, બલ્ડપ્રેશર ને નિયત્રણ.

આજે આપને જાણશું કે આપણા શરીરની અંદર આપણી ઘણી બધી નસો બ્લોક એટલે તેમાં લોહીનું પરિભ્રમણ ઓછુ થતું હોય એટલે એને સાફ કરી તેને પાસી સાલું કેમ કરવી તેનો ઘરેલું ઉપાય વિશે આપને જાણશું. અને આ ઘરેલું ઉપાયમાં આપણે ખાલી ચાર વસ્તુ નો ઉપયોગ કરશું અને આપણી બ્લોક થયેલી નસોને ખોલશું. અને આ ઘરેલું ઉપાય થી તમારી બ્લોક નસોનો પ્રોબ્લમ દુર થય જશે. જો તમને નસોનો બ્લોક જ નથી તે તમને ખબરજ નથી તો તમે આનો ઉપયોગ કેવીરીતે કરશો. એટલે આપણે જાણીએ.

નસો બ્લોક થાય તેની ખબર કેમ પડે અને તેને દુર કેવી રીતે કરવી

પગમાં નસોનું બ્લોક થાય સે ત્યારે આપણા પગની નસો લીલારંગ ની જોવા મળે છે.જેને આપને સ્પાડરમેન પણ કહેવામાં આવે છે. જેના પગમાં આવી તકલીફ રહે છે,તેણે પગ જકડાઈ જાય છે અને ચાલવામાં પગને દુખાવો થાય છે,વધારે ઉભા રહે તો પણ દુખાવો થાય છે તો આનું કારણ શું છે તે જાણીએ.

નસો બ્લોક થવી એટલે શું ?

નસો હદયમાં લોહી પોચાડવાનું કામ કરે છે, આપણો હાથ લોહીને પંપ કરે છે અને જે વાલ હોઈ છે તે લોહીને હદય સુધી પોહ્ચાડે છે. અને આ વાલ માં કયારેક ખરાબ થાય છે એટલે હદયમાં લોહી જતું નથી અને નસોમાં પણ નથી આવતું એટલે એક જગ્યા પર લોહી જામી જાય છે  અને જેના કારણે નસો બ્લોક થાય છે. 

બ્લોક નસો કેવીરીતે ખોલવી 

જમવામાં પોશાક તત્વની ખામી 

જે લોકોને જમવામાં પોશાક તત્વની ખામી હશે તે લોકોને પણ નસો બ્લોક થવાની શક્યતા વધારે પ્રમાણમાં રહે છે.જે લોકોને નસો બ્લોક થતી હોય તે લોકોએ ચાલવાનું થોડુક વધારે રાખવું અને એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી ન રહેવું જોઈએ. જમવામાં ફાઈબર નું સેવન વધારે પ્રમાણમાં કરવું. ફળ,ફ્રુટ,લીલાશાકભાજી ખાવા અને યોગ્ય માત્રામાં ઉઘ લેવી તેમજ યોગ્ય માત્રામાં પાણી ભરપુર પીવું. અને આ કરવાથી બ્લોક નસો ખુલસે.

જે લોકોને નસો બ્લોકસે અને પગમાં દુખાવા થાય છે. તે લોકોએ ઓલીવ ઓઈલ વાળું મસાજ કરવું જોઈએ જે લોકો ઓલીવ ઓઈલ વાળું અને વિટામીન E ની ગોળી લેવાની છે.અને આ બનેને સરખી માત્રામાં લેવાનું છે  અને જે જગ્યા પર તમને દુખાવો થાય છે એટલે કે નસો બ્લોક સે તે જગ્યાપર 10 મિનીટ સુધી માલીશ કરવાનું છે. ત્યારબાદ તમે કુણા તડકામાં બેચો આમ કરવાથી માલીશ કરેલું જે ઓઈલ સે તે તમારા શરીરમાં ઓબજર થશે અને ધીરે ધીરે તમારી બ્લોક થયેલી નસો ખુલતી જશે. 

કાળી દ્રાક્ષ અને અંજીર નું સેવન કરવું 

મસાજ વગર કરવું હોઈ તો તમે કાળી દ્રાક્ષ અને અંજીર ને લઇ શકો છો. કાળી દ્રાક્ષને તમારે રાત્રે સુતી વખતે અંજીર અને કાળી દ્રાક્ષ બંનેને પાણીમાં મેળવી દેવાનું સે અને સવાર સુધી પાણીમાં રેવા દેવાનું છે સવારે જયારે ઉભા થાવ ત્યારે આ પાણી ગાળીને પીય જવાનું છે.અને દ્રાક્ષ અને અંજીર રહે એને તમારે ચાવીને ખાય જવાના છે. આ બને વસ્તુ બ્લોક નસોને ખોલવા માટે ખુબ કામમાં આવે છે. જે તમે દ્રાક્ષને આમાં વાપરો સવો તેની અંદર નાના બીજ હોય એવી દ્રાક્ષ લેવી. કારણ કે ઈ બીજમાં એટલા પોષક હોઈસે કે જે આપણને ઘણી ફાયદાકારક છે. અને તેના કારણે જ આપણી નસો ધીરે ધીરે ખુલવા લાગે છે.  અને સાથે સાથે તમારે ઘરે બનાવેલ વસ્તુઓ ખાવાની છે. વાસી ખોરાક ને તમારે ખાવાનો નથી. એટલે કે અત્યારે રસોઈ કરી હોઈ તો તે તમારે ૩ કલાક પસી નથી લેવાની.

જીરાસીસ્ત નું સેવન કરવું 

જીરાસીસ્ત એ આપણે ઘરે ઉસ કરતા જ હોઈએ છીએ અને ઘરેના હોઈ તો તમારે બજારમાં થી ખરીદી કરી લેવી. જીરાસીસ્ત માં એવા તત્વ રહેલા છે કે તે આચાનીથી આપણી નસોને ખોલી શકે છે. જીરાસીસ્ત ને માત્ર 10 મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો, 2 ચમચી જીરાસીસ્ત ને એક ગ્લાસમાં 10 મિનીટ કે 15 મિનીટ સુધી રાખવી, જીરાસીસ્ત ને તમારે બપોરે જમ્યા પહેલા 50 મિનીટ પહેલા આનું સેવન કરવાનું છે. સવારે જે નાસ્તો કરો છો તેના 20 મિનીટ પસી પણ જીરાસીસ્ત નું પાણી પીય શકો છો. આ પાણી ને તમારે ગાળવાનું નથી આમનામ પીય જવાનું છે. જો તમારાથી આમનામ નો પીવાઈ તો તમે લીંબુ સરબત બનાવી એમાં 2 ચમચી જીરાસીસ્ત મેળવી ને પીય શકો સવો.

અડચી નું સેવન કરવું 

નસો બ્લોક જોઈ એ તમારે જલ્દી ખોલવી હોઈ તો તમારે અડચીનું સેવન કરવાનું છે. અડચી ના લાડુ બનાવી પણ તમે ખાઈ શકો સવો અથવા અડચીને ડ્રાઈરોસ્ટ કરી પણ ખાઈ શકો સવો. આખા દિવસમાં ગમે ત્યારે તમારે અડચી નું સેવન બે થી ત્રણવાર કરવાનું રહેશે. તમારે અડચી નું સેવન ઓછામાં ઓછુ એક ચમચી અને વધારેમાં વધારે ત્રણ ચમચી અડચીનું સેવન કરવાનું છે. આનાથી વધારે તમારે અડચીનું સેવન નથી કરવવાનું. અડચી ને ખાવાથી તમારી નસો એકદમ મજબુત બને છે અને તમારી નસોને બ્લોક થવા દેતી નથી. 

સુકી મેથી અથવા સુંઠ ખાવાથી આ બ્લોક નસો દુર થાય છે.

બંધ નસોને ખોલવા માટે તમે ખાલી એક મહિના સુધી જો સુકી મેથી અને સુંઠ આનું સેવન કરશો તો તમને નસો બ્લોક થવાના પ્રોબ્લમથી આચાનીથી દુર કરી શકશો. સુકી મેથી તમારે 50 ગ્રામ લેવાની છે અને સુંઠને પણ તમારે 50 ગ્રામ લેવાનું છે,અને આબન્નેનો તમારે પાઉડર બનાવાનો છે પસી આ પાઉડર તમારે દુધમાં ભેળવી જયારે તમારો ટાઇમ સુવાનો થાય ત્યારે આ પાઉડર દુધમાં નાખી પીય જવાનો છે. અને આનો ઉપયોગ તમે રોજ એક મહિના સુધી કરશો એટલે તમને નસો બ્લોક નહી થાય અને બ્લોક નસો ખુલીપણ જશે.

જો તમે આ ચાર વસ્તુનું નિયમિત રીતે ઘરે ઉપાય કરશો એટલે તમારા શરીરની અંદર ફેરફાર જોવા મળશે અને તમારી બ્લોક નસો ખુલી જશે તેમજ નસો બ્લોક પણ નહી થાય. એક મહિનામાં તમારી બધીજ બ્લોક નસો ખુલી જશે અને તમે આનદ અનુભવશો  કારણ કે તમારો લાખોનો ખર્ચ અટકી જશે અને તમારે વધારે દુઃપણ નહી થાવું પડે આ ઉપયોગ થી ઘણા લોકોને ફાયદો થયો છે.

Post a Comment

0 Comments